રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પાસે આવેલ સાગર પાર્ટી પ્લોટ નજીક સાંજના સમયે કારનો કાચ તોડી લેપટોપ અને રોકડ રકમની કરવામાં આવી ચોરી,ઘટનાની જાણ થતાં માલવિયા પોલીસ અને ઉચ્ચ પોલીસ કાફલો દોડી આવ્યો ઘટના સ્થળે,કારનો કાચ તોડી તસ્કર દ્વારા કરવામાં આવતી ચોરીની સમગ્ર ઘટના થઈ CCTV કેમેરામાં કેદ,CCTV ફૂટેજના આધારે પોલીસે ચોરને પકડવા ચક્રો કર્યો ગતિમાન.