રાજકોટની ભાગોળે ફરી એક વાર દીપડાના જોવા મળ્યા સગળ,આજી નદીના કાંઠે આવેલ મનહર પૂર ગામની સીમમાં ખેતરમાં પિયત કરી રહે ખેડૂતોએ દીપડો દેખાયા આપી કબૂલાત,ગ્રામ્ય વિસ્તારમાં દીપડૉ હોવાની વાત મળતા વન વિભાગ દ્વાર દીપડાને પકડવા વીડી વિસ્તારમાં મૂક્યા પાંજરા.