રાજકોટમાં સીટી બસના અકસ્માતનો મામલો.સીટી બસ અકસ્માતમાં ચાર લોકોના થયા છે મૃત્યુ.DCP ઝોન 2 જગદીશ બાંગરવા દ્વારા મહત્વની પ્રેસ…સીટી બસ મામલે મહત્વના ખુલાસા કર્યા.સીટી બસની બ્રેક ફેલ ન હતી,જે જવાબદારો હશે તેની સામે વધુ ગુના નોંધાશે તેવું ડીસીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું