રાજકોટ કુવાડવા રોડ પર ફેકટરીમાં આગ લાગવાનો મામલો,RUDAના ચીફ એક્ઝિક્યુટિવ જી.વી.મિયાણીનું નિવેદન,2007માં ઔધોગિક એકમો માટે પ્લોટનો રૂડામાંથી લે-આઉટ મંજુર કરાવેલ હતી,બાંધકામની મંજૂરી કે NOC મેળવવા માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી,RUDAના અધિકારીએ સ્વીકાર્યું કે અમારા અધિકારીઓએ નિયમિત ચેકીંગ કર્યું નથી તેનું પરિણામ,ગેરકાયદેસર બાંધકામ અંગે કાર્યવાહી કરવામાં આવશે,ફેકટરી ઇન્સ્પેકટર સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી,પોલીસ ફરિયાદ કર