ભાવનગર બાવળીયાળી ઠાકરધામ ખાતે સંતશ્રી નગાલાખા બાપાની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ કથામાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ..આજે માલધારી સમાજની 70000 બહેનો દ્વારા વર્લ્ડ રેકોર્ડ સાથે હુડા રાસ રજૂ કરવામાં આવ્યો હતો.સંતો મહંતો,સમાજ અગ્રણીઓ અને 2 લાખ કરતા વધુ લોકોની આજે બાવળીયાળી ખાતે ઉપસ્થિતિ રહી હતી.