રાજકોટની સિવિલ હોસ્પિટલ અંગે હાસ્ય કલાકાર હકાભા ગઢવી દ્વારા હોસ્પિટલની કામગીરી સામે સવાલ ઉઠાવતો વિડીયો વાયરલ થવા મામલોઇન્ચાર્જ સિવિલ અધિક્ષક રાહુલ ગંભીરે આપ્યું મહત્વનું નિવેદન,હકાભાનાં પેશન્ટનાં સિટીસ્કેન સમયે અન્ય પેશન્ટનું સિટીસ્કેન ચાલુ હતું,તેમના પેશન્ટ હલતા હોવાથી બેભાન કરવા એનેસ્થેસિયા પણ આપવું પડ્યું.આ બંને બાબતોના કારણે તેમના પેશન્ટનાં સિટીસ્કેનમાં વધુ સમય લાગ્યો