પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કરેલ ટિપ્પણી અંગે 5 દિવસ વિતાવ છતાં જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા રઘુવંશી સમાજની માફી નહિ માંગતા અંતે રાજકોટ રઘુવંશી સમાજ દ્વારા પ્ર નગર પોલીસ મથક ખાતે નોંધાવી ફરિયાદ.