રાજકોટ શહેર બીજેપી પ્રમુખ નું ગુંચવાયેલ કોકડું ઉકેલાયું,શહેર બીજેપી પ્રમુખ તરીકે ડો.માધવ દવે ની નિયુક્તિ,અનેક નામોની ચર્ચા વચ્ચે ડો.માધવ દવે પર પાર્ટીએ કળશ ઢોળ્યો,શહેર બીજેપીના મહામંત્રી ડો.માધવ દવેને બનાવાયા રાજકોટ શહેરના બીજેપીના પ્રમુખ,ડો.માધવ દવે બીજેપી યુવા મોરચાના પૂર્વ જીલ્લા ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે,ડો.માધવ દવેએ એમ.બી.એ, એલ.એલ.એમ તેમજ જર્નાલિઝમ નો અભ્યાસ કરેલ છે,રાજકોટ બીજેપી કાર્યાલય ખાતે કાર્યકરોમાં ખુશીનો માહોલ,ડો.માધવ દવેને હર્ષભેર સૌ નેતાઓ અને કાર્યકરોએ આવકાર્યા,વિજય રૂપાણી જૂથના સભ્યને ન બનાવ્યા પ્રમુખ