દ્વારકાના હર્ષદ દરિયા કિનારે આવેલ પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ થયું ગાયબ.શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના મળ્યા પુરાવા.શિવલિંગ મંદિરમાંથી ગાયબ થતા ભક્તોમાં ભભૂક્યો રોષ.સ્થાનિક પોલીસ અને SRD ના જવાનો તપાસ કરી શરૂ.