કોઈ ના કોઈ વિવાદોમાં જોવા મળતી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં,સિવિલ હોસ્પિટલના બાળકો અને ગર્ભવતી મહિલાઓના ઝનાના વિભાગના વોર્ડમાં જોવા મળ્યા વંદાઓ, વંદાઓના ત્રાસને લઈ સારવાર લઈ રહેલ દર્દીઓના સગાએ જણાવી આપવીતી.સમગ્ર બાબતને લઈ સિવિલ અધિક્ષક મોનાલીબેન માકડીયા આપ્યો ખુલાસો.