શહેરમાં સમૂહ લગ્નનાં આયોજક ચંદ્રેશ છત્રોલાને લઇને મોટા સમાચાર : ચંદ્રેશે ગઇકાલે આનંદ બંગલા ચોકમાં આવેલી રઘુવીર હોસ્પિટલમાં લીધી હતી સારવાર : બપોરે ૦૩:૩૦ વાગ્યે આવીને રાત્રે ૯ વાગ્યે લીધી હતી રજા : સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે : હોસ્પિટલ દ્વારા પોલીસને પણ કરાઇ જાણ.