રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં આવેલ પાયલ મેટરનિટી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓની ટ્રીટમેન્ટ સમયના વાયરલ CCTV વિડીયો અંગે રાજકોટ મુખ્ય જિલ્લા આરોગ્ય ઓફિસર આર.આર. ફૂલમાલીએ આપ્યું મહત્વનું નિવેદન,ગર્ભવતી મહિલાઓની ટ્રીટમેન્ટ એરિયામાં કોઈ પણ હોસ્પિટલ સીસીટીવી કેમેરા ન જ લગાવી શકે.