રાજકોટ મહાનગર પાલિકા ખાતે મળી જનરલ બોર્ડ,મહત્વના વિકાસ કામો અને વર્ષ 2025-26 ના બજેટ અંગે કરવામાં આવી ચર્ચા,ચાલુ બોર્ડ દરમ્યાન વિરોધ પક્ષને બોલવાનો પણ મોકો ન મળ્યો,વિરોધ પક્ષે ભાજપ સરકાર ને ગણાવી તાનાશાહી વાડી સરકાર.