રાજકોટના જામનગરરોડ પાસે આવેલ સાંઢીયા પુલ નજીક વોંકળામાં ખાબક્યું ટ્રેક્ટર.ટ્રેક્ટર વોકળામાં ખાબકતા ચાલક થયો ઘાયલ.પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં ભારે વાહનો નીકળતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.