કાયદો બધા માટે સરખો એ પછી કોઈ ભી પદાધિકારી હોય,ત્યારે ગઈકાલે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિની કારમાં સાયરન રાખતા વિવાદ સર્જાયો હતો ત્યારે આજરોજ રાજકોટ મનપાના દંડકની કારમાં પણ જોવા મળ્યું સાયરન,શું મનપાના દંડક ઇમરજન્સી સેવામાં આવે?