સુરતમાં એક બાળકીનું ગટરની ખુલી કૂંડીમાં લડી જવાથી થયેલ મોતના પડઘા હજી તો શાંત પણ નથી થયા.ત્યાં રાજકોટના કોઠારિયા સોલવટ વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવનો વિડિયો આવ્યો સામે ત્યારે શું સુરત જેવી એક વધુ ઘટના બનવાની શું રાજકોટ મનપા રાહ જોઈ રહી છે.