બે દિવસ પહેલા રાજકોટના સમાંકાંઠા વિસ્તારમાં આવેલ આર્ય નગરમાં બનેલ ડબલ મર્ડરના આરોપીને B ડિવિજન પોલીસે ગણતરીની કલાકોમાં ઝપડી પડ્યા,મારણ જનારા આકાશની પત્ની રિસામણે જતી રહેતા મૃતક આકાશ અને આરોપી વિજય વચ્ચે બોલાચાલી થતા આરોપી વિજય દ્વારા ઉશ્કેરાય આકાશ અને તેના ભાઇ ઉપર કરવામાં આવ્યો હતો જીવલેણ હુમલો,ટૂંકી સારવાર બાદ બન્ને ભાઈઓના નિપજ્યા હતા મોત,B ડિવિજન પોલીસે આરોપી વિજય તથા તેના સાગરીતને પકડી BNS કલમ અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.