કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા 2 દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રની મુલાકાતે,શહેર સહિત સૌરાષ્ટ્રના અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી. April 7, 2025
હાલમાં ગરમીની સિઝનને ધ્યાને રાખી રાજકોટ મનપા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય,મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ આધારકાર્ડ કઢાવવા આવેલ અરજદારો માટે કાયમ છાંયડો રહે તેવા બાંકડા-પાણીની સગવડતા શેડ આવ્યા ઉભા કરવામા. April 7, 2025
રામનવમીના પર્વને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે રાજકોટના એક ડેરીફાર્મ દ્વારા 32 કિલો બદામમાંથી બનાવ્યું અયોધ્યામાં આવેલ રામલાલાના મંદિર જેવું આબેહૂબ મંદિર April 7, 2025
રાજકોટ અમદાવાદ હાઈવેના આણંદપર ગામ નજીક આવેલ દરગાહનું નામદાર કોર્ટના હુકમ બાદ કરવામાં આવ્યું ડીલોમેશન. April 5, 2025