રાજકોટની સૌ યુનિવર્સિટી અને રાજકોટ મનપાના વિવાદોને લઈ રાજકોટ કોંગ્રેસના પ્રવક્તા નીદત બારોટ આપ્યું નિવેદન,સૌ યુનિ માં કામ ન કરતા કર્મચારીઓને કાઢી ગંગાજળ અભિયાન ચાલવું જોઈએ અને રાજકોટ મનપામાં મોટા હોદ્દાના અધિકારીઓ દ્વારા આપતા રાજીનામા અંગે વિજિલન્સ તપાસ થવી જોઈએ.