રાજકોટના કણકોટ ખાતે સિટી બસની અડફેટે 7 વર્ષીય બાળકના મોતનો મામલો,ઘટનાના સીસીટીવી સામે આવ્યા,સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાળક અને તેની માતા રોડની સાઈડમાં જઈ રહ્યા છે,સિટી બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે બાળકનું મોત થયાનું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે,તાલુકા પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.