ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું ભારતની સંસદમાં અપમાન બદલ દેશ નાં ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે ભુજ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, વિરોધ દરમિયાન પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી.