ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર ઉપર ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઈ આજ રોજ રાજકોટના કોટેચા ચોક ખાતે એને NSUI દ્વારા રસ્તા રોકી કરવામાં આવ્યો વિરોધ તેમજ અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર ઉપર કરેલ ટિપ્પણીને લઈ માફી માંગવામાં આવે તેવી કરી માંગ.