નક્લીઓની ભરમાર વચ્ચે નકલી પોલીસ કર્મી આજે અમરેલી માંથી ઝડપાયો હતો ને પોલીસની વર્દી પહેરીને અમરેલીના એસટી બસ સ્ટેન્ડમાં આંટો મારતો હોવાની પૂર્વ બાતમીને આધારે અમરેલી એલ.સી.બી. એ જડપી પાડ્યો હતો ને નકલી પોલી બનીને કોઈ ને છેતરપિંડી કરી છે કે નહિ તે અંગે પોલીસે વિધિવત તપાસ શરૂ કરી છે ત્યારે કોણ છે આ નકલી પોલીસ જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં