રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસીની અછત,ડાયાબિટીસ તેમજ થેલેસેમીયા ની દવાઓમાં પણ ઘટ,મેડિકલ માફીયાઓની સિવિલ હોસ્પિટલમાં મનમાની જેવા અનેક મુદ્દાઓને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પાઠવ્યું આવેદન.આ બધા મુદ્દાઓ કોંગ્રેસ પક્ષના ધ્યાને આવ્યા પણ A.C ચેમ્બરમાં બેસતા સિવિલ સર્જન મોનાલી બહેનને કેમ ધ્યાને નથી આવતાં?