રાજકોટના બેડી ચોકડી બાયપાસ નજીક ટ્રક અને M.H પાસિંગ વાડી કાર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક દ્વારા ટ્રકના ડ્રાયવરને માર્યો માર,ડ્રાયવરને માર મારતાં અન્ય લોકો દ્વારા કાર ચાલકને ચખાડ્યો મેથી પાક,ટ્રાફિક ક્લીઅર કરાવવા ઉભેલ ટ્રાફિક વોર્ડન આવ્યા કાર ચાલકની મદદે, વર્દી માં ઉભેલ પોલીસ ઊભી ઊભી જોઈ રહી તમાશો,સમગ્ર ઘટનનો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાઇરલ.