રાજકોટની 15 વર્ષીય યુવતીને વિધર્મી યુવક દ્વારા આવી ભગાડવામાં,આગાઉ પણ વિધર્મી યુવક દ્વારા યુવતીને ભગાડી સોમનાથ આવી હતી છોડી મૂકવામાં,હાલ યુવતી તેને મામા સાથે રહેતી હતી ત્યાંથી પણ વિધર્મી યુવક તેને ભગડી ગયો હોવાનો યુવતીના પરિજનોએ લગાવ્યો આક્ષેપ,સમગ્ર મામલે યુવિતીના પરિજનોએ રાજકોટ મીડીયા સમક્ષ જણાવી આપવીતી.