અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ નો વધુ એક કાંડ આવ્યું સામે,વર્ષ 2024માં 16 જૂનના રોજ રાજકોટના નરશીભાઈ પટેલને કરાયા હતા દાખલ,,દર્દીના સગાને જાણ કર્યા વિના જ હોસ્પિટલના ડો જીત બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી હતી એંજીયોગ્રફી,જે બાદ 18 જૂનના રોજ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ખાતે તેમનું નિપજ્યું હતું મોત,દર્દીના સગા પાસેથી અમૃત કાર્ડના નામે રૂ.12000 આવ્યા હતા ખંખેરવામાં,અંતે ખ્યાતિ હોસ્પિટલના પૈસા ખંખેરવાના કાંડનો સમગ્ર મામલો સામે આવતા મૃતકના પરિજન આવ્યા મીડિયા સમક્ષ આપવીતી જણાવવા.