દિવાળી પછી નવા વર્ષમાં મળી રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક,53 દરખાસ્તો આવી હતી સ્ટેન્ડિંગ મુકવામાં,બધી દરખાસ્તો કરવામાં આવી મંજૂર,કુલ 97 કરોડ 7 લાખથી વધુના વિકાસ કામોને આપવામાં આવી મંજૂરી,ત્રણેય ઝોનમાંથી ઘરે ઘરે દિવસે અને રાત્રે કચરો ઉઘરાવવાની સહિતની અનેક રજૂઆતો સુધારા વધારા કરી કરવામાં આવી મંજૂર.