રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં જ્યોતીન્દ્ર મામાની સહકાર પેનલ સામે ભાણિયા કલ્પાક મણિયારની સંસ્કાર પેનલે ભર્યા ઉમેદવારી ફોર્મ,સાથે જ નાગરિક બેંકમાં થયેલ કૌભાંડમાં જો બેંક ફરિયાદી બનશે તો ભાણિયા કલ્પક મણિયારની સંસ્કાર પેનલ ફોર્મ પાછા ખેંચવાની આપી બાહેંધરી.