જૂનાગઢની જ્ઞાનબાગ સ્વામિનારાયણ ગુરુકુળ ની બેદરકારી લીધો વધુ એક પરિવારના વહાલસોયા નો જીવ,ઓમ અંકુર ભાઇ સાંગાણી નામના બાળકનું ગત રવિવારના રોજ નિપજયું મોત,બાળકની જૂનાગઢ ગુરુકુળમાં રહી કરતો હતો અભ્યાસ,બાળકની ગુરુકુળમાં તબિયત બગડવા છતાં ગુરુકુળના જવાબદારો દ્વારા ન કરવામાં આવી બાળકની સારવાર,અંતે બાળકનું મોત નિપજતાં બાળક બીમાર હોવાનું કહી ગુરુકુળના સત્તાધીશોએ કર્યો લુલો બચાવ,મૃતક બાળકના પરિજનો દ્વારા રાજકોટ મીડિયા સમક્ષ કર્યો ગુરુકુળ અને જૂનાગઢ સ્થાનિક પોલીસ ઉપર કાર્ય ગંભીર આક્ષેપો,પોલીસ પર મૃતકના પરિજનોને કોઈ જવાબ નથી આપતી કે સંસ્થા ના મૃતકના પરિવારે લગાવ્યા આક્ષેપ,બાળકના પરિજનોએ બાળકની મોત પહેલાની બે કલાકના CCTV કર્યા મીડિયા સમક્ષ જાહેર.