રાજકોટના લોધીકા તાલુકાના મોટા વડા ગામે આવેલ સરકારી શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીને કરવામાં આવેલ હેરાનગતિને લઈ વિદ્યાર્થી દ્વારા સુસાઇડ નોટ લખી વિડીયો બનાવી કરવામાં આવેલ આપઘાત મામલે આજ રોજ માલધારી સમાજ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીને આવેદન પાઠવી દોષિતો સામે દિસ્મિસ કરવા સુધીના કડક પગલાં લઈ તેમજ વિદ્યાર્થીના પરિવારને એક કરોડની સહાય કરવામાં આવે તેવી કરવામાં આવી માંગ.