સમગ્ર ગુજરાતમાં પડેલ કમોસમી વરસાદથી ખેતીના શિયાળુ પાકમાં થયેલ નુકશાનને લઈ આજરોજ રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બળદ ગાડા સાથે નુકશાન પહોંચેલ પાક અને ફાટેલ કપડાં પહેરી સરકારના રાહત પેકેજને લોલીપોપ ગણાવી કર્યો વિરોધ.