દિવાળીને માત્ર હવે ગણત્રીના દિવસો જ બાકી છે, ત્યારે ભુજની બજારોમાં જોવા મળ્યો મંદી નો માહોલ, વેપારીઓ નિરાશ હતાશ જોવા મળ્યા, આવનારા દિવસોમાં બજારોમાં રોનક જોવા મળે તેવી વેપારીઓની આશા.સાકીબ લાડકા : ભુજ કચ્છ