થોડા સમય અગાઉ GST વિભાગના અધિકારી સાથે રાજકોટ કાલાવડ રોડ પાસે આવેલ વાગુદળ ગામ ખાતે આવેલ મહંતના આશ્રમને અંતે આવ્યો તોડી પાડવામાં,મહંતનો આશ્રમ સરકારી જગ્યામાં બન્યો હતો આશ્રમમાં ગાંજા સહિતના છોડો પણ મળ્યા હતા ત્યારે રાજકોટ તંત્ર દ્વારા અંતે આશ્રમને તોડી પાડવા આપાયા આદેશ.