રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી ઇન્જેક્શનનો જથ્થો છેલ્લા ત્રણ મહિના થયો ખલાસ હોવાનું આવ્યું સામે,રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સિવિલ અધિક્ષકને પત્ર લખી હડકવા વિરોધી રસીનો જથ્થો વહેલી તકે લાવવા કરી માંગ,જો આગામી દિવસોમાં સિવિલ અધિક્ષક આ અંગે કોઈ પગલા નહીં લે તો આવનારા દિવસોમાં રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો સિવિલ હોસ્પિટલનો ઘેરાવ કરી કરશે વિરોધ.