રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની મળી બેઠક,જિલ્લા પંચાયતની કારોબારીની મળેલ બેઠકમાં કુલ 16 દરખાસ્તતો રજુ કરવામાં આવી,રજૂ કરાયેલ બધી જ દરખાસ્ત મંજુર કરવામાં આવી,બાંધકામના 10 કામો માટે 22 કરોડ 39 લાખ 23, હજાર 993 રૂપિયાના ના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા,આમ કુલ મળી 24 કરોડ 22 લાખ 90 હજાર 848 રૂપિયાના વિકાસ કામો ની મંજૂરી આપવામાં આવી.