ગૃહ મંત્રી હર્ષ સંઘવીના છઠ્ઠા નોરતે રાજકોટ પ્રવાસ બાદ એસ.ટી બસની નવી વોલ્વો બસ મારફત થયા રાજકોટથી થયા રવાના,જતા જતા ગૃહ મંત્રીએ મડિયા સાથે કરી વાત,એસ.ટી બસમાં નવું પરિવર્તન આવ્યું છે,પ્રજા રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આશીર્વાદ આપી રહ્યા છે,જે લોકો વિરોધ કરે છે તે ગરબાનો નહિ પણ સંસ્કૃતિનો વિરોધ કરે છે,હું માતાના મઢે દર્શન કરવા જઈ રહ્યો છું,બળાત્કારીઓને ફાંસીની સજા મળશે જ.