રાજકોટમાં જાણે આવારા તત્વો બે ફાર્મ બન્યા હોય તેવું લાગી રહ્યું છે કારણકે આ લુખા તત્વો દિવસે ને દિવસે નિર્દોષો ઉપર હુમલા કરતી હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ગઈ કાલે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં 52 વર્ષીય વૃદ્ધ ઉપર લુખ્ખાઓ દ્વારા કરવામાં આવેલ જીવલેણ હુમલાના CCTV આવ્યા સામે ત્યારે શું પ્રજાની રક્ષાની કાસમ ખાતી રાજકોટ પોલીસ આવા આવારા અને લુખ્ખા તત્વો ઉપર પગલાં લેશે કે પછી AC ચેમ્બરમાં બેસી ખાલી પ્રજાની રક્ષાની વાતો જ કરશે?