રેલ્વે અધિક્ષક બલરામ મીણા પહોંચ્યા રાજકોટ ર રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેક્શન કરવા,તેમજ ગુજરાતમાં ટ્રેન ઉથલાવવાના થયેલા રહેલા પ્રયાસો અને આંતરરાષ્ટ્રીય રાજ્યો માંથી ગુજરાત રાજ્યના શહેરોમાં નશાકારક પદાર્થો પહોંચાડવા જેવા સહિતના મુદ્દાઓને લઈ આપ્યું મહત્વનો નિવેદન.