નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ રેન્જ આઇ.જી અશોક કુમાર યાદવ દ્વારા સુરેન્દ્રનગર,દ્વારકા,જામનગર,મોરબી સહિતના જિલ્લાઓમાં પોલીસ વડા અને નવરાત્રિના આયોજકો સાથે બેઠક યોજી બંદોબસ્તને આપાયો આખરી ઓપ,મહિલાઓની સુરક્ષા માટે 5 જિલ્લાઓમાં 7500 થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડ,સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ,50 she ટીમ સહિતનો બંદોબસ્ત આવ્યો મુકવામાં