જૂનાગઢ સાસણના દેવળીયા પાર્કમાં ભાગ્યેજ જોવા મળતો વિડીયો લોકોએ કેમેરામાં કર્યો કેદ, એક સાથે મોટી સંખ્યામાં દીપડા જોવા મળ્યા, 4 માસ ગિર જંગલ સફારી બંધ હોય છે આ દરમિયાન દેવળીયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું હોય છે, જુઓ અદભુત વિડીયો.રિપોર્ટ : બિપિન પંડયા : જૂનાગઢ