રાજકોટમાં વધી રહેલ રોગચાળાને લેઇ રાજકોટ મનપા આરોગ્ય અધિકારીએ આપ્યું નિવેદન,વરસાદી સીઝન વચ્ચે રાજકોટમાં રોગચાળામાં ડેન્ગ્યુના 32,શરદી,તાવ,ઉધરસના 1800,ઝાડા ઉલ્ટીના 230,ટાઈફોઈડ અને જોન્ડિશના 2 જેટલા કેસ નોંધાયા,હાલ મેલેરિયા,ચિકનગુનિયા,કોલેરા જેવા કોઈ પણ કેસ નોંધાયા નથી.