જામજોધપુરના ખેડૂતો દ્વારા તેજા સુપર બિયારણને લઈને જઈ આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમને લઈને ડોક્ટર સીડ્સ કંપનીના માલિક ડોક્ટર ઢોલરીયા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અને કહ્યું છે કે મારા ખોટા નામથી એગ્રો સંચાલકો આવા બિયારણો વેચી રહ્યા છે ખેડૂતોએ આ બાબતે ધ્યાન રાખવું જરૂરી છે આમાં અમારો કોઈ રોલ નથી કે અમારી કોઈ આવી બ્રાન્ડ પણ ચાલતી નથી