રાજકોટના નાના મોવા રોડ પાસે આવેલ BRTS રૂટમાંથી પસાર થઈ રહેલ મહિલાનું BRTS સિટી બસની ઠોકરે ચડી જતા નિપજ્યું ઘટના સ્થળે મોત,
મહિલા નાના મૌવા રોડ પાસે BRTS રૂટમાંથી બીજી બાજુ થતી હતી પસાર,
BRTS રૂટ પરથી નીકળતી બસે બ્રેક કેમ ન મારી એ સૌથી મોટો છે સવાલ.
મહિલાની મોતની સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે.