રાજકોટ નાનામવા રોડ જય ભીમનગરના સ્થાનિકોનો વિરોધ, જય ભીમનગર સલ્મ વિસ્તારની જમીન PPP ધોરણે આપવા વિચારણા ચાલી રહી છે, અગાઉ આ મામલે ટેન્ડર રદ્દ થયું હતું, ફરી ટેન્ડર કરવામાં આવ્યું છે, વિસ્તારનો કેસ હાઈકોર્ટમાં પણ ચાલતો હોવાથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે,આ અંગે હજુ વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે