રાજકોટના નવા બનેલ અટલ સરોવર પાસે જાહેર માર્ગ ઉપર બે કાર સાથે રસ્તા જતા રાહદારીના જીવ જોખમમાં મુકાય એવા જોખમી સ્ટંટ કરી અને રાત્રીના સમયે એજ જાહેર માર્ગ ઉપર મોંઘીદાટ કરો વડે રસ્તો બંધ કરી બર્થડે પાર્ટી ઉજવાતા નબીરાઓનો રાજકોટની જાબંજ પોલિસને પડકાર ફેંકતો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાઇરલ,આલ્ફા ન્યુઝ આ વીડિયોની પૃષ્ટિ કરતું નથી.