પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઘરે ગાય અને રાજકોટના ઢોર ડબ્બાની ગાયમાં શું ફેર, રાજકોટના ઢોર ડબ્બામાં અનેક ગાયોના મોત થઇ રહ્યા છે અને રાજકોટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કહે છે કોઈને છોડવામાં નહિ આવે, પણ કાર્યવાહી મોત બાદ જ કેમ? શું રાજકોટ મહાનગર પાલિકાએ નિર્ણય કર્યો છે સામાન્ય નાગરિક હોઈ કે પશુ મોત બાદ જ કાર્યવાહીની માત્ર વાત કરવી?