રાજકોટમાં ફરી દાદાનું બુલડોઝર ફર્યું, શહેરના રેલ નગરમાં રહેતા સલીમ કાસમ માણેકના ઘર અને ઓફિસનું કરવામાં આવ્યું ડિમોલશન. April 10, 2025
મહારાષ્ટ્રની A.S. એગ્રી & એકવા LLP ના ભાગીદારો દ્વારા રાજકોટના ધર્મભક્તિ વેન્ચર પ્રા. લીના ભાગીદારો સાથે લીલી હળદરના નામે 64 કરોડ 80 લાખના કરેલ ફ્રોડને લઈ રાજકોટ ક્રાઇમ બ્રાંચ દ્વારા ચાર આરોપીની કરી ધરપકડ. April 10, 2025
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD મા અભ્યાસ કરતા પ્રજ્ઞેશ ગઢવી નામના યુવક દ્વારા મેઘાલય ક્રિકેટ ટુર્નામેન્ટના સિલેક્ટર તરીકે ઓળખાણ બતાવી પાંચ લોકો સાથે કરી છેતરપિંડી. April 10, 2025
રાજકોટના રૈયા ગામમા માર્ગી સાધુ, અતીત સાધુ અને રાવળ સમાજના સમાધિ સ્થાન ખાતે શ્વાનને સમાધિ આપતા થયો વિવાદ,સમસ્ત સાધુ સમાજ અને રાવળ સમાજ દ્વારા રાજકોટ મનપા કચેરી ખાતે અધિકારી તેમજ પદાધિકારીને કરવામાં આવી ધારદાર રજુઆત. April 10, 2025