રાજકોટ માધાપર ચોકડી અંડરબ્રિજ મામલો.માધાપર ચોકડી અંડરબ્રિજ નહિ બનવાના એહવાલો બાદ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત ની પ્રતિક્રિયા. મહેશભાઈ કર્યા આકરા પ્રહારો.બિલ્ડરોને ખટાવવા રામભાઈએ પત્ર લખ્યું હોય તેવું લાગી રહ્યું છે :- મહેશ રાજપૂત.. અને જો પ્રજા ને ખટાવવી હોઈએ તો પ્રોજેક્ટ બનવાને સમર્થન આપવું જોઈએ. શું પાણી ની સમસ્યા ના કારણે અંડરબ્રિજ ના બને :- મહેશ રાજપૂત