કેન્દ્રિય કેબીનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો.વન નેશન વન ઇલેક્શનને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી મળી.રામનાથ કોવિંદ કમિટીના રિપોર્ટને બેઠકમાં મંજૂરી આપવામાં આવ. શિયાળુ સત્રમાં સરકાર બિલ લઇને આવશે તેવી માહિતી સામે આવી.સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ.એક દેશ એક મતદાન અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મૂકેશ દોશીએ આપી પ્રતિક્રિયા.આ નિર્ણયથી પૈસા અને મેન પાવર ની બચત થશે, કોંગ્રેસ જે રીતે વિરોધ કરી રહીં છે તે માત્ર દેખાવનો વિરોધ.